તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘સુખી જીવનની માસ્ટર કી પ્લાનિંગ છે’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : 239 વર્ષ પ્રાચીન કઠોર જૈન તીર્થના આદીશ્વર ભગવાન જૈન સંઘમાં પંન્યાસ પદ્મદર્શન મહારાજે જણાવ્યું કે, સુખી જીવનની માસ્ટર કી પ્લાનિંગ છે. જે વ્યકિતના જીવનમાં પ્લાનિંગ નથી તે વ્યક્તિ જીવનના પ્રત્યેક ક્ષેત્રે નિષ્ફળ જાય છે. જે વ્યકિત પ્લાનિંગ પ્રમાણે ચાલે છે તે સર્વક્ષેત્રે સિદ્વિનાં સોપાનોને સર કરે છે. કોઇપણ બેસ્ટ એન્જિનીયર સર્વ પ્રથમ જ્યાં મકાન બનાવવાનું હોય તેની ડિઝાઇન તૈયાર કરે છે. પછી જ કન્સ્ટ્રક્શન શરૂ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો