તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 જ મહિનામાં PUC નહીં મળતા ચાલકો પાસેથી 36 લાખનો દંડ વસૂલાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ છેલ્લા ત્રણ મહિનામાં 3 હજાર જેટલા વાહન ચાલકો પાસે પીયુસી સર્ટીફિકેટ નહીં મળતા આરટીઓએ 36 લાખનો દંડ વસૂલ્યો છે. પ્રદુષણ ઘટાડવા માટે ગુજરાત સરકારે ભાર મૂક્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી આરટીઓએ પીયુસી સર્ટિફિકેટ નહીં ધરાવતા વાહન ચાલકોને પકડવા માટે અભિયાન ચલાવ્યું હતું. તેમાં 3 હજાર જેટલા વાહન ચાલકો પાસેથી પીયુસી સર્ટિફિકેટ ન મળતા એકથી બે હજારનો દંડ ફટકાર્યો હતો.આમ આરટીઓએ 36 લાખ રૂપિયા ભેગા કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો