તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટિકિટ વિનાના 685 રેલવે યાત્રીઓને 3 લાખ 40 હજારનો દંડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત ઃ મુંબઈ ડિવિઝનની ટીસી સ્કોડ ટીમે મંગળવારે બસ રેડ કરી 11 ટ્રેનોમાં ટિકિટ વગરના મુસાફરો શોધી કાઢ્યા હતા. રેઇડ સુરત-ઉધના-ચલથાણ ને વ્યારા સ્ટેશન વચ્ચે મેનલાઈન પર કરી હતી. 52 ટીસીએ કરેલી રેઇડમાં ટિકિટ વગરના 685 મુસાફરો પકડી રૂ.3,40,380ની વસુલાત કરાઇ હતી.ભુસાવલ-સુરત વધુ યાત્રી પકડાયા હતા. ઉધના-દાનાપુર એક્સપ્રેસ, અવધ એક્સપ્રેસ, સુરત-ભુસાવળ પેસેન્જર, તાપ્તીગંગા એક્સપ્રેસ અને પશ્ચિમ એક્સપ્રેસ સહિત 11 ટ્રેનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. તાપ્તીગંગામાંથી 79 મુસાફરો ટિકિટ વગર પકડાયા હતા જેમની પાસેથી રૂ. 55,530 દંડ વસુલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો