તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરથાણામાંથી 24 લાખનો ગાંજો મળ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરથાણા ગામની સીમ પાસેથી 393 કિલોનો 24 લાખનો ગાંજો પકડાયો હતો. એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ વી. સી. જાડેજા અને તેમની ટીમને બાતમી મળી કે ભરથાણાની સીમ પાસે રેલવે પાટા પાસે બાલુ વિરજી ડોબરીયાના ખેતરની બાજુમાં ઝાડીમાંથી બિનવારસી સંતાડી રખાયેલો 393 કિલો 780 ગ્રામનો રૂપિયા 23 લાખ 62 હજાર 380નો ગાંજો ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો