તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સચિન GIDCમાં 2,350 એકમોને પાણીનાં ફાંફાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચિન જીઆઇડીસીમાં પાણીની સમસ્યા કાયમી બની છે. સિંચાઇ વિભાગ દ્વારા જ્યારે પાણીનું રોટેશન શરૂ કરાયું છે. ત્યારે હવે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. સચિન જીઆઇડીસીમાં પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવા સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીએ મંત્રી પરબત પટેલ સામે માંગ મૂકી છે.

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીએ રાજ્યના પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરતાં જ્ણાવ્યું છે કે, સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં છેલ્લાં 60 દિવસથી પાણી ન મળતાં સચિન જીઆઇડીસીના 2,350 એકમોને પીવાના પાણીના ફાંફાં પડી ગયા હતા. હવે જ્યારે તા.22 ફેબ્રુઆરીથી સિંચાઇ વિભાગે પાણીનું રોટેશન શરૂ કરી દીધું છે. ત્યારે ખેડૂતો વિઘ્ન ઉભું કરે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો