તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરાછામાં શાંતિકુંજ માટે મનપાને 200 અરજી કરવામાં આવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોટા વરાછા-અબ્રામા રોડ પર છેલ્લા દાયકામાં રહેણાક વિસ્તારોમાં કૂદકે ને ભુસ્કે વધારો નોંધાયો છે. Tp-25 હેઠળ સૂચિત પ્રોજેક્ટના આયોજન માટે નકશામાં R-30થી નોંધાયેલી જમીન ડોમેસ્ટિક હેતુ માટે રિઝર્વ રખાઈ છે. જોકે, અહીં ગીચ વસ્તી હોવાથી અન્ય કોઈ પ્રકલ્પ બને તેના કરતાં શાંતિકુંજ બનાવવા સ્થાનિકોએ માંગ કરી છે. શુભમ એવન્યુના ગેટ બી સામે આવેલી ખુલ્લી જમીનમાં શાંતિકુંજ જ બને તે માટે સ્થાનિકો વરાછા ઝોનમાં 200 અરજી કરવાની રણનીતિ બનાવી છે. આ મામલે ઝોન કચેરીએ મોરચો લઈ જવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો