તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

19 બાળકોની પાસે મજૂરી કરાવનાર માલિકો સામે ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાળ‌ અને શ્રમ વિભાગ તથા શહેર પોલીસની મિસીંગ સેલની ટીમે ગુરૂવારે ભાઠેના વિસ્તારમાં ચેકીંગ હાથ ઘર્યુ હતું. તપાસ દરમિયાન પુષ્પાનગરમાં ઝુબેર સુલેમાન, મહમહ શાહનવાઝ, જેતુખ અને ઇસ્તાકના કારખાનામાં મજૂરી કરતા 19 જેટલા બાળ મજૂરોને છોડાવ્યા હતા. જેમાં 4 બાળકો અને 15 કિશોરનો સમાવેશ થાય છે. આ બાળકો પાસે 10 કલાક સુધી મજૂરી કરાવવામાં આવતી હતી અને માસિક માત્ર રૂ.4000 મહેનતાણું આપવામાં આવતું હતું. બનાવ અંગે પીઆઇ એ.જે.ચૌધરીએ ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો