તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડુમસ રોડ પર લાઇસન્સ વિનાની ખાણીપીણીની 18 દુકાનો બંધ કરાવાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુમસ રોડ પર લાઇસન્સ વિનાની ખાણીપીણીની 18 દુકાનો બંધ કરાવાઈ
સુરત | આરોગ્ય ખાતા હસ્તક ના ફુડ ખાતાના ચિફ ફુડ ઇન્સ્પેક્ટર જગદીશ સાલુંકે તથા તેમની ટીમે ગુરુવારે પીપલોદ, ડુમસ રોડ. ઉમરવાડા વિસ્તારમાં આવી 18 જેટલી સંસ્થાઓ ને ઝડપી પાડી છે અને તમામ ને બંધ કરાવી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, ફુડ લાયસન્સ લેવાનું ફરજિયાત છે છતાં ઘણી સંસ્થા લેતી ન હોય કાર્યવાહી કરાઇ છે. લાયસન્સ માટે અરજી કરી ફી ભર્યા બાદ જ દુકાનો ખુલી શકશે.

ક્યાં ક્યાં સ્ટોલ્સ બંધ

પીપલોદ :
વિસ્તારા પ્રિમિયમ, SVNIT સામે, ફુડ કન્ટ્રી (પીઝો રીટો), ભાજી સ્ટોર, પીપલોદ

ડુમસ રોડ : યશ ચીકન સેન્ટર, ટી પોઈન્ટ એગ્સ કાફે, ડુમસ રોડ કબાબ કોર્નર, ડુમસ રોડ ટી-ટોન, ડુમસ રોડ

ઉમરવાડા : બંદુ ચીકી ભંડાર, મોમના ચાલ અંબેદાના ચના, ઓમપ્રકાશ ગુપ્તા, સાંવરીયા સ્ટોર, સાવિત્રી પ્રોવીઝન સ્ટોર ખુશી કરિયાણા સ્ટોર અશ્વ યુગલ બેકરી યા ઘોષ્ત બેસ્ટ હોટલ ગરીબ નવાઝ હોટલ હમઝા કરીયાણા એ્ન્ડ બેકરી મિઝાન કરીયાણા સ્ટોર.

અન્ય સમાચારો પણ છે...