તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે 16મીએ સેમિનાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે 16મીએ સેમિનાર

સુરત :
ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે મૂંઝવણમાં રહેતા હોય છે. જેથી આવા વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્યગુરુએ 16મી જાન્યુઆરી 2020ના દિવસે જીવન ભારતી શાળામાં સેમિનાર યોજ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરુ જણાવે છે કે, બોર્ડની પરીક્ષા સમયે ઘણા વિદ્યાર્થીઓ તણાવમાં રહેતા હોય છે. જેથી તેમનો તણાવ દૂર કરવાની સાથે તેઓ પોતાની બોર્ડની પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરી શકે તે માટે સેમિનાર યોજ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્ન પૂછીને નિરાકરણ લાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો