તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાર્ન વેપારી સાથે 14.43 લાખની ઠગાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાર્ન વેપારી સાથે 14.43 લાખની ઠગાઈ
સુરત | વિશાલ નૈમિષ દેસાઈ કોહિનુર ટેક્સટાઈલ માર્કેટમાં યાર્નનો વ્યાપાર કરે છે. 2016માં આરોપીઓ મહેશ પટેલ,મનોજ પટેલ, પુર્વેશ, મુસ્તાક કડીવાલાએ વિશાલને કહ્યું કે તમે યાર્ન મંગાવશો તો અમે તે યાર્ન વેચી આપીશું. વિશાલે આરોપીઓના કહેવાથી ચાઈનાથી 25.70 લાખનું યાર્ન મંગાવ્યું હતું. આરોપીઓએ 90243 રૂપિયા બાકી રાખીને બાકીનું પેમેન્ટ કરી દીધું હતું. ત્યાર બાદ ઉછીના 7.50 લાખ લીધા હતા. 6.03 લાખનું યાર્ન વિશાલે આરોપીઓના કહેવાથી મંગાવીને વેચ્યું હતું. આમ કુલ 14.43 લાખ આરોપીઓએ નહીં આપતા સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...