તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત તરફ આવતી ત્રણ ફ્લાઈટ્સ ખરાબ હવામાનને કારણે અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતઃ ખરાબ હવામાનને કારણે સુરત આવતી ત્રણ ફ્લાઈટ્સને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુંસાર સુરત તરફ આવતી ત્રણ ફ્લાઈટ્સ ઈન્ડીગો ગોવાથી સુરત, સ્પાઈસજેટ ગોવાથી સુરત અને એર ઈન્ડીયા દિલ્હીથી સુરત આ ત્રણેય ફ્લાઈટ્સને ખરાબ હવામાનના કારણે અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...