ૠષિ પંચમી નિમિત્તે પ્રકાશા ગામે પૂજા અને સ્નાન કરવા માટે હજારોની ભીડ ઊમટી

thousands of people to worship and bath in the village of Prakash on rishi panchami

DivyaBhaskar.com

Sep 15, 2018, 01:14 AM IST

સુરત/નવાપુર: ગુજરાત રાજ્યને અડીને આવેલા મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લાના પ્રકાશા ગામે તાપી નદી ઉપર આવેલા દક્ષિણ કાશીમાં ગોમાઈ અને તાપી બે નદીના સંગમ ઉપર આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર અને વિશ્વેશ્વર મંદિર છે. શુક્રવારે ૠષિ પંચમી નિમિત્તે હજારોની સંખ્યામાં મહિલાઓ પૂજા કરવા માટે અહીં ઉપસ્થિત રહી હતી. મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્ય પ્રદેશના ત્રિવેણી સંગમ ઉપર દક્ષિણ કાશી પ્રકાશા મંદિર તાપી નદી ઉપર આવે છે. ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી હજારોની સંખ્યામાં મહિલાઓ પૂજા અને સ્નાન કરવા માટે ઉમટી પડે છે.

X
thousands of people to worship and bath in the village of Prakash on rishi panchami
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી