સુરત રેલવે સ્ટેશને સુરક્ષામાં છીંડા, આ ચાર જોખમી રસ્તા સીધા જ જાય છે પ્લેટફોર્મ સુધી

સ્ટેશન પરના મુખ્ય પ્રવેશદ્વારો ઉપરાંતના 4 પ્રવેશ રસ્તાઓ નો મોટી સંખ્યામાં લોકો ઉપયોગ કરી રહ્યા છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 01:12 AM
સુરત રેલવે સ્ટેશને સુરક્ષામાં છીંડા, આ ચાર જોખમી રસ્તા સીધા જ જાય છે પ્લેટફોર્મ સુધી
સુરત રેલવે સ્ટેશને સુરક્ષામાં છીંડા, આ ચાર જોખમી રસ્તા સીધા જ જાય છે પ્લેટફોર્મ સુધી

સુરત: ગુરુવારે રેલવે સ્ટેશન પર થયેલી ફાયરિંગની ઘટના બાદ રેલવે સ્ટેશનની અને મુસાફરોની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. સ્ટેશન પરના મુખ્ય પ્રવેશદ્વારો ઉપરાંતના 4 પ્રવેશ રસ્તાઓ નો મોટી સંખ્યામાં લોકો ઉપયોગ કરી રહ્યા છે.જેને કારણે રેલવે સ્ટેશનની અને ટ્રેનોની સુરક્ષા જોખમમાં મુકાઈ ગઈ છે. રેલવે સ્ટેશન અને ટ્રેક પર ગેરકાયદે પ્રવેશ રોકવા દીવાલ બનાવવાની યોજના મંથર ગતિએ આગળ વધી રહી છે આટલું જ નહિ પણ સીસી ટીવી કેમેરાની સંખ્યા વધારવાની યોજના પણ દિવાળી પહેલા સાકાર થાય એવું જણાતું નથી.

400: કરોડ વર્ષે આવક સુરત સ્ટેશનની

01: લાખ મુસાફરોની રોજ આવ-જા

02: નંબરનું સહુથી વધુ કમાણી કરતુ સ્ટેશન

150: ટ્રેનો રોજ સ્ટેશનથી પસાર થાય છે

રજૂઆતો થઇ છે, પગલાં નહીં

આ ચારેય બિનજરૂરી રસ્તાઓ બંધ કરવા માટે આરપીએફના આઇજી સુધી રજુઆત કરવામાં આવી છે.-રાકેશ શાહ, યાત્રી સેવા સમિતિના પૂર્વ સભ્ય


બિનજરૂરી રસ્તા બંધ કરવામાં આવશે ટૂંક સમયમાં બેગેજ સ્કેનર પણ લાગી જશે.-ઇશ્વરસિંહ યાવદ, આરપીએફ પીઆઈ

X
સુરત રેલવે સ્ટેશને સુરક્ષામાં છીંડા, આ ચાર જોખમી રસ્તા સીધા જ જાય છે પ્લેટફોર્મ સુધીસુરત રેલવે સ્ટેશને સુરક્ષામાં છીંડા, આ ચાર જોખમી રસ્તા સીધા જ જાય છે પ્લેટફોર્મ સુધી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App