તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં આગચંપી પહેલાં મેસેજ ફરતો થયો હતો, કોડવર્ડ હતો ‘તાપણું કરવું છે’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: પાસ દ્વારા ધરણા અને સૂત્રોચ્ચારના કાર્યક્રમ દરમિયાન કેટલાક તોફાની તત્ત્વોએ બીઆરટીએસની બસને ટાર્ગેટ બનાવી હતી. જેમાં એક બસને આગ ચાંપી દીધી હતી જ્યારે 4 બસના કાચ તોડી નાખ્યા હતા. સરથાણા પોલીસમાં બે અલગ અલગ ગુના નોંધાયા છે. જેમાં કુલ રૂ. 22.50 લાખનું નુકસાન થયાનું જણાવ્યું છે. બીઆરટીએસ બસના ચાલક અજિતસિંહ નવલસિંહ ગોહીલે સરથાણા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રવિવારે રાત્રે સાડા નવ વાગ્યાથી દસ વાગ્યા સુધીના સમયગાળામાં યોગીચોક, સિલ્વર ચોક પરથી પસાર થઈ રહ્યા હતા તે વખતે પંદરથી વીસ બાઇક પર આવેલા 40 જેટલા યુવાનો જે પાસના કાર્યકરો હોવાની શક્યતા છે. 

 

 

અન્ય સમાચારો પણ છે...