ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Daxin Gujarat » Latest News » Surat City» નકામી બોટલોના ઉપયોગથી ભાંડુતના ખેડૂતોનો ટપક સિંચાઈનો નવતર પ્રયોગ | Innovative experiment of drip irrigation of the farmers with the use of useless bottles

  નકામી બોટલોના ઉપયોગથી ભાંડુતના ખેડૂતોનો ટપક સિંચાઈનો નવતર પ્રયોગ

  Mahendrasinh, Tankarma | Last Modified - Apr 16, 2018, 10:41 AM IST

  ભાંડુત ગામમાં નહેરનું રોટેશન પૂરું થવા છતાં પાણી નહીં પહોંચતાં ખેડૂતોમાં આક્રોશ
  • ઠંડાં પીણાંની બોટલ ભરીને ટીપું ટીપું પાણી છોડને અપાય છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઠંડાં પીણાંની બોટલ ભરીને ટીપું ટીપું પાણી છોડને અપાય છે

   ટકારમા : સમગ્ર ગુજરાતમાં પીવાનાં પાણી અને સિંચાઈનાં પાણીનું સંકટ જોવા મળે છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય બની છે. કરોડોના ખર્ચે આ કાંઠા વિસ્તારમાં સિંચાઈનું પાણી મળી રહે એ માટે સરકારે હાલમાં નહેરોનું નવીનીકરણ કર્યું છે છતાં કાંઠા વિસ્તારમાં સિંચાઈનાં પાણી પહોંચ્યાં નથી. જેથી કાંઠા વિસ્તારના ભાંડુત ગામના ખેડૂતો પોતાના શાકભાજીના પાકને બચાવવા નવતર પ્રયોગ કરી રહ્યા છે.

   શાકભાજીનો પાક બચાવવા ખેડૂતોએ ટપક સિંચાઈની આ પદ્ધતિ અપનાવી

   ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ભાંડુત ગામમાં આમ તો ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એ માટે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે નહેરોનું નવીનીકરણ કર્યું છે. પણ આ ગામ સુધી બીજા રોટેશન પછી પણ સિંચાઈનાં પાણી પહોંચી શક્યા નથી. ગામના લોકોએ સરકારની વાત માની ચાલુ વરસે ઉનાળુ ડાંગરનો પાક લીધો નથી. ગામના લોકોએ ટીંડોળા, પરવળ, પાપડી, ભીંડાની ખેતી કરી છે. જોકે, સિંચાઈનાં પાણી નહીં મળતાં તેમનો ઊભો પાક સુકાઈ રહ્યો છે. ત્યારે ભાંડુત ગામના ખેડૂતો ઠંડાં પીણાંની ખાલી બોટલો એકત્રિત કરી તેમાં પાણી ભરી વેલા દીઠ એક-એક બોટલ મૂકી પોતાનો પાક બચાવવા મથામણ કરી રહ્યા છે.

   દર વર્ષે ઉનાળામાં ઓલપાડના કાંઠા વિસ્તારનાં ગામોનાં તળાવો, સીમમાંથી પસાર થતી કોતરો અને ગામમાં વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવેલા ચેકડેમો સુકાઈ ગયા છે. આવા સમયે ભાડૂત ગામના ખેડૂતો પોતાના શાકભાજીના પાકને બચાવવા મથામણ કરી રહ્યા છે. કેમ કે વેલાવાળા શાકભાજી પાણી વગર સુકાઈ જાય તો ખેડૂતનો પાક નિષ્ફળ થઇ જાય અને ખેડૂતો દેવાદાર બની જાય છે. ઓલપાડનાં કાંઠા વિસ્તારનાં કેટલાંય ગામોના ખેડૂતો આજે પણ સિંચાઈનાં પાણી માટે રાહ જુએ છે. તો કેટલાક ખેડૂતો ટ્રેક્ટર દ્વારા પોતાના ખેતર સુધી તો કેટલાંક મશીનો મૂકી પાક બચાવવા ધમપછાડા કરી રહ્યા છે. જેમાં નાના ખેડૂતો પાયમાલ થવાના આરે છે. પોતાની વેદના કોઈને સંભળાવી શકતા નથી. ખેડૂતો મહામૂલો પાક બચાવવા માટે ઠંડા પીણાંની ખાલી બોટલનો સહારો લઈ રહ્યાં છે.

   પાણીની તકલીફને લઈ પાકને બચાવવા દૂરથી પાણીના કેરબા ભરી લાવી અને ખેતરમાં ઠંડાં પીણાંની બોટલ ભરી છોડવે છોડવે બોટલ મૂકી બોટલમાં કાણાં પાડી ઊભા પાકના મૂળ પાસે ટીપું ટીપું પાડી પાણી આપીએ છે. - કલ્પના પટેલ, ખેડૂત, ભાંડુત ગામ

   વધુ માહિતી માટે આગળ વાંચો... પરિવારના ભરણપોષણનો આધાર જ શાકભાજીની ખેતી

  • પરિવારના ભરણપોષણનો આધાર જ શાકભાજીની ખેતી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરિવારના ભરણપોષણનો આધાર જ શાકભાજીની ખેતી

  • શાકભાજીનો પાક બચાવવા બોટલ થકી પાણી અપાય છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   શાકભાજીનો પાક બચાવવા બોટલ થકી પાણી અપાય છે

  • પીણાંની ખાલી બોટલો એકત્રિત કરી તેમાં પાણી ભરી અને બોટલમાં નાનું કાણું કરી શાકભાજીના વેલાના મૂળ સાથે બોટલ મૂકી પાણી પીવડાવી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીણાંની ખાલી બોટલો એકત્રિત કરી તેમાં પાણી ભરી અને બોટલમાં નાનું કાણું કરી શાકભાજીના વેલાના મૂળ સાથે બોટલ મૂકી પાણી પીવડાવી

   ટકારમા : સમગ્ર ગુજરાતમાં પીવાનાં પાણી અને સિંચાઈનાં પાણીનું સંકટ જોવા મળે છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય બની છે. કરોડોના ખર્ચે આ કાંઠા વિસ્તારમાં સિંચાઈનું પાણી મળી રહે એ માટે સરકારે હાલમાં નહેરોનું નવીનીકરણ કર્યું છે છતાં કાંઠા વિસ્તારમાં સિંચાઈનાં પાણી પહોંચ્યાં નથી. જેથી કાંઠા વિસ્તારના ભાંડુત ગામના ખેડૂતો પોતાના શાકભાજીના પાકને બચાવવા નવતર પ્રયોગ કરી રહ્યા છે.

   શાકભાજીનો પાક બચાવવા ખેડૂતોએ ટપક સિંચાઈની આ પદ્ધતિ અપનાવી

   ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ભાંડુત ગામમાં આમ તો ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એ માટે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે નહેરોનું નવીનીકરણ કર્યું છે. પણ આ ગામ સુધી બીજા રોટેશન પછી પણ સિંચાઈનાં પાણી પહોંચી શક્યા નથી. ગામના લોકોએ સરકારની વાત માની ચાલુ વરસે ઉનાળુ ડાંગરનો પાક લીધો નથી. ગામના લોકોએ ટીંડોળા, પરવળ, પાપડી, ભીંડાની ખેતી કરી છે. જોકે, સિંચાઈનાં પાણી નહીં મળતાં તેમનો ઊભો પાક સુકાઈ રહ્યો છે. ત્યારે ભાંડુત ગામના ખેડૂતો ઠંડાં પીણાંની ખાલી બોટલો એકત્રિત કરી તેમાં પાણી ભરી વેલા દીઠ એક-એક બોટલ મૂકી પોતાનો પાક બચાવવા મથામણ કરી રહ્યા છે.

   દર વર્ષે ઉનાળામાં ઓલપાડના કાંઠા વિસ્તારનાં ગામોનાં તળાવો, સીમમાંથી પસાર થતી કોતરો અને ગામમાં વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવેલા ચેકડેમો સુકાઈ ગયા છે. આવા સમયે ભાડૂત ગામના ખેડૂતો પોતાના શાકભાજીના પાકને બચાવવા મથામણ કરી રહ્યા છે. કેમ કે વેલાવાળા શાકભાજી પાણી વગર સુકાઈ જાય તો ખેડૂતનો પાક નિષ્ફળ થઇ જાય અને ખેડૂતો દેવાદાર બની જાય છે. ઓલપાડનાં કાંઠા વિસ્તારનાં કેટલાંય ગામોના ખેડૂતો આજે પણ સિંચાઈનાં પાણી માટે રાહ જુએ છે. તો કેટલાક ખેડૂતો ટ્રેક્ટર દ્વારા પોતાના ખેતર સુધી તો કેટલાંક મશીનો મૂકી પાક બચાવવા ધમપછાડા કરી રહ્યા છે. જેમાં નાના ખેડૂતો પાયમાલ થવાના આરે છે. પોતાની વેદના કોઈને સંભળાવી શકતા નથી. ખેડૂતો મહામૂલો પાક બચાવવા માટે ઠંડા પીણાંની ખાલી બોટલનો સહારો લઈ રહ્યાં છે.

   ઠંડાં પીણાંની બોટલ ભરીને ટીપું ટીપું પાણી છોડને અપાય છે

   પાણીની તકલીફને લઈ પાકને બચાવવા દૂરથી પાણીના કેરબા ભરી લાવી અને ખેતરમાં ઠંડાં પીણાંની બોટલ ભરી છોડવે છોડવે બોટલ મૂકી બોટલમાં કાણાં પાડી ઊભા પાકના મૂળ પાસે ટીપું ટીપું પાડી પાણી આપીએ છે. - કલ્પના પટેલ, ખેડૂત, ભાંડુત ગામ

   વધુ માહિતી માટે આગળ વાંચો... પરિવારના ભરણપોષણનો આધાર જ શાકભાજીની ખેતી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નકામી બોટલોના ઉપયોગથી ભાંડુતના ખેડૂતોનો ટપક સિંચાઈનો નવતર પ્રયોગ | Innovative experiment of drip irrigation of the farmers with the use of useless bottles
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Daxin gujarat

  Trending

  X
  Top