આ લક્ઝુરિયસ બસ દ્વારા માત્ર ૩કલાકમાં પહોંચી જશો મુંબઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૩ કલાકમાં મુંબઇ પહોંચાડશે આ બે કરોડની બસ

મુંબઇ એરપોર્ટથી ફ્લાઇટ લેનારા સુરતીઓની સંખ્યા ઘણી છે ત્યારે એક ટ્રાલેલ એજન્સીએ બે કરોડના ખર્ચે દિલિપ છાબરિયા પાસે સુરતીઓ માટે એક બસ ડિઝાઇન કરાવી છે, આ બસ સુરતીઓને મુંબઇ એરપોર્ટ સુધી લઇ જશે, જેમાં ફ્લાઇટ જેવી બધી જ ફેસિલિટીઝ હશે. આ લક્ઝુરિયસ બસને રજીસ્ટ્રેશન માટે શુક્રવારે આરટીઓમાં લાવવામાં આવી હતી.

મુંબઇ એરપોર્ટથી ફ્લાઇટ લેતા સુરતીઓ માટે મુંબઇ એરપોર્ટ પહોંચવા માટે બે કરોડની એક બસ ડિઝાઇન કરવામાં આવી છે, દિલિપ છાબરિયાએ ડિઝાઇન કરેલી આ બસમાં ફ્લાઇટ જેવી બધી જ ફેસિલિટીઝ છે

ઓટોમેટિક જમ્પર : બસમાં ફિટ કરાયેલા ઓટોમેટિક જમ્પરને કારણે ટ્રાવેલિંગ દરયિમાન રોડ જર્ની સ્મૂધ બને છે અને ઘરમાં જ બેઠા હોવ એવું લાગશે. જો સીટ પર પાણીનો ગ્લાસ મૂક્યો હોય તો એ હાલશે પણ નહિં, એવી સ્મૂધ ફિલ આવશે. જમ્પરથી બસની હાઇટ અપ-ડાઉન પણ કરી શકાશે.

આ લક્ઝુરિયસ બસને વધુ નિહાળમાં કરો ફોટા પર ક્લિક......