• Gujarati News
  • 100 Crores Patidar Hospital Will Be Created In Surat

સુરતમાં અંબાણી હોસ્પિટલ જેવી બનશે ૧૦૦ કરોડની પાટીદાર હોસ્પિટલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૩ લેયરમાં હોસ્પિટલ: પ્રથમમાં ગરીબ, બીજામાં મધ્યમ, ત્રીજો શ્રીમંતો માટે
- ૧૪ માળની પાટીદાર હોસ્પિટલમાં અત્યાધુનિક તબીબી સેવા મળશે


કતારગામમાં પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનારી હોસ્પિટલનું મોડલ મુંબઇ સ્થિત કોકીલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલ જેવું હશે. સુરતથી એક ટીમ અંબાણી હોસ્પિટલ તેમજ બોમ્બે હોસ્પિટલના ઇન્ફાસ્ટ્રકચરનો અભ્યાસ કરીને આવી છે. હમણાં આ ટીમે અંબાણી હોસ્પિટલના મોડેલ જેવું ઇન્ફાસ્ટ્રકચર પાટીદાર આરોગ્ય ટ્રસ્ટની હોસ્પિટલનું ઊભું કરવાનો વિચાર કર્યો છે. હજી આ ટીમ ચેન્નઇ તથા હૈદરાબાદની હોસ્પિટલનો પણ અભ્યાસ કરશે.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...