તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sati Village Name Out Of Mata Seeta In Dang District

ડાંગ જિલ્લામાં અહીં માતા સીતાના પગલાંથી ગામનું નામ ‘સતી’ પડ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લામાં બે માણસો ભેગા મળે કે તરત જ રામ...રામ ના શબ્દો સાંભળવા મળે
દંડકારણ્ય એટલે ડાંગ અને અહીંની ભૂમિ ખૂબ જ પવિત્ર હોવાનું મનાય છે. ડાંગ જિલ્લામાં આહવા-વઘઇ રોડ ઉપર ભવાનદગડ ગામ નજીક આવેલું સતી ગામ. ડાંગના જીલ્લા મથક આહવાથી અંદાજીત ૧૨ કિ.મી.ના અંતરે આવેલું સતી ગામ ખૂબ જ સમૃધ્ધ છે.
રામાયણ કાળમાં થઈ ગયેલા મર્યાદા પુરૂષોત્તમ એવા રામ ભગવાનને અહીં ડગલે ને પગલે લોકો યાદ કરે છે. બે માણસો ભેગા મળે કે તરત જ રામ...રામ ના શબ્દો અહીંના લોકોમાં સાંભળવા મળે છે.
આગળ વાંચો, ડાંગના અનેક ગામડાની ઉત્પત્તિ સાથે પ્રકૃતિ અને દેવી-દેવતાને નાતો