• Gujarati News
  • Five Crore Rupees Lamborghini Car In Navsari, See Pictures

નવસારી: 5.5 કરોડની લમ્બોર્ગીની કાર, જોવા લોકોના ટોળેટોળા ઉમટયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: અવનવી અને મોંઘીદાટ કાર રાખવાનો શોખ ધરાવતા ગુણવંતભાઈએ 5.5 કરોડમાં ફરારી કરતા પણ મોંઘી અને ઊંચા મોડેલની લમ્બોર્ગીની કાર ખરીદી છે. આ વૈભવી કારને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુણવંતભાઈ મેર મર્સિડીઝ, રેન્જ રોવર, હમર, ઓડી અને પોર્શ ટૂ કાર ખરીદી ચુક્યા છે. તેઓ કારના શોખીન છે અને તેમની પાસે તમામ કાર હાજરમાં છે. આ સિવાય તેમની પાસે હાર્લી ડેવિડસન જેવી જ મોઘીદાટ બાઈક પણ છે. તેઓ જમીન લે વેચના ધંધામાં સક્રિય છે. નવસારીમાં મોઘી કાર વાપરવામાં અને રાખવમાં તેઓ અવ્વલ નંબરે છે.
આગળ ક્લિક કરો અને જુઓ લમ્બોર્ગીની કારની વધુ તસવીરો...