મોટીભમતી પુલમાં ઉદ્ઘાટન પહેલા ગાબડાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા-વઘઈ રોડ ઉપર કાવેરી નદી ના પુલના કામ સામે સવાલો, સરપંચે પહેલાં જહલકી કક્ષાના મટીરીયલ અંગે ફરિયાદ કરી હતી
વાંસદા તાલુકાના વાંસદા-વઘઈ રોડ પર આવેલા મોટીભમતી ગામના કાવેરી નદી પર નવો બનાવેલા પુલમાં ઠેર ઠેર મોટા ગાબડા પડી ગયા છે.
વાંસદા તાલુકાના હનુમાનબારી સર્કલથી થોડેક જ દુર મહારાષ્ટ્રને જોડતો વઘઈ રોડ ઉપર અત્યારે જ લાખો રૂપિયાના ખર્ચે નવો બનાવાયેલા પુલનું ઉદ્ઘાટન પણ હજુ સુધી બાકી છે અને વાહનવ્યવહાર શરૂ કરાતા પુલમાં ઠેર ઠેર ગાબડા પડતા કોન્ટ્રાકટર દ્વારા કરાયેલા કામ સામે સવાલ ઉભા થયા છે. મોટીભમતી પુલ પર આ જ વર્ષે પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. છેલ્લા ત્રણ-ચાર માસથી પુલ ઉપરથી વાહનવ્યવહાર શરૂ કરી દેવાયો હતો.
આગળ વાંચો, પુલ પરનો અમુક ભાગ દબાઈ જતા વાહનચાલકો હાલાકી