વાંસદાનું ઐતિહાસિક ટાવર તિરંગાના રંગે રંગાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસંદા: 15મી ઓગષ્ટની ઉજવણીના ભાગરૂપે વાંસદા વંદે માતરમ ગૃપ દ્વારા નગરના ઐતિહાસિક ટાવર પર આઝાદીના રંગનું પ્રતિક એવા તિરંગાને લાઇટીંગનાં જગમગથી તિરંગાની શુશોભિત કરાતા નગરમાં રાત્રી દરમિયાન લાઇટીંગના તિરંગાની ક્રાંતિ દર્શાવતું ઐતિહાસિક ટાવર નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.વાંસદા વંદેમારતમ ગૃપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશની આન બાન અને શાન સમાન તિરંગા સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ રેલીમાં નગરના યુવાનો પોતાના વાહનો સાથે રેલીમાં ભાગ લેશે.
અન્ય સમાચારો પણ છે...