તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડી સ્થિત સમર્પણ આશ્રમના સ્વામી શ્રીલંકાની મુલાકાતે, PM સાથે કરી બેઠક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીઃ દાંડી સ્થિત સમર્પણ આશ્રમનાં સ્વામીશ્રી શિવકૃપાનંદજી હાલ પાડોશી દેશ શ્રીલંકાની મુલાકાતે છે. તેમણે શ્રીલંકાના રાનિલ વિક્રમસિંગ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. શ્રીલંકન PM સ્વામીને રિસિવ કરવા માટે જાતે આવ્યા હતા. સ્વામીજીએ બુધ્ધિષ્ટ કલ્ચરલ સેન્ટરનાં ડિરેક્ટર સાથે પણ મિટિંગ કરી હતી. પત્રકાર પરિષદ યોજી તેમણે ધર્મસંદેશ પણ આપ્યો હતો. સાથે ધર્મના માર્ગનાં કેટલાંક દ્રષ્ટાંતો પણ આપ્યાં હતા.
સ્વામી શિવકૃપાનંદજી ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા દાંડી ખાતે સમર્પણ આશ્રમ થકી ધાર્મિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. દેશ અને દુનિયામાં તેમનાં લાખોની સંખ્યાંમાં અનુયાયીઓ વસવાટ કરે છે. ગુજરાતનાં જુદાં જુદા જિલ્લાઓમાં પણ તેમના અનુયાયીઓ રહે છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો