તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી: સિસોદરા પાસે શોટસર્કિટથી કાર ભડકે બળી, 3નો બચાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી: નવસારીનાં ઈટળવાથી સિસોદરા જતા રોડ પર વલસાડથી નવસારી આવતી ફોર્ડ ફિગો કારમાં શોર્ટસર્કિટ થતાં સીએનજી કારમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડને થતા તેઓ ઘટનાસ્થળે પહોંચી જઈ આગને કાબૂમાં લીધી હતી. આ બનાવમાં કારમાં સવાર 3 જણાંનો બચાવ થયો હતો.
તસવીર-રાજેશ રાણા
આગળની સ્લાઇડમાં જુઓ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો