તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુત્ર પિતાનું શ્રાધ્ધ કરવા નાંધઇ ગુપ્તેશ્વર મોકલી માતાએ ફાંસો ખાધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ: ખેરગામ શામળા ફળિયા ખાતે રહેતા ચંપાબેન સુખાભાઇ ઢોડિયા પટેલ ઉ.વ.70 પોતાના પુત્ર સાથે રહેતા હોય તેમના ધણી અવસાન પામેલા હોવાથી મંગળવારે તેમની શ્રાધ્ધની વિધી કરવાની હતી. જે ચંપાબેનની દિકરીના લગ્ન કરાયા હતાં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટેન્શનમાં રહેતા હતા દરમિયાન મંગળવારે સવારે તેમના પતિની શ્રાધ્ધની વિધી કરવાની હોય તેમણે પોતાના પુત્ર શૈલેષ સુખાભાઇ પટેલને વિધી કરવા માટે નાંધઇ ગુપ્તેશ્વર મંદિર પાસે મોકલ્યો હતો. ત્યારબાદ ઘરમાં એકલા હોય ઘરની નજીક વાડીમાં ઝાડની ડાળી સાથે પટ્ટો બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...