તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મટવાડ પાસે આગળ ચાલતી ટ્રકમાં વાન ઘૂસી જતાં ચાલક ગંભીર ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખારેલ: 24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં.48 ઉપર મટવાડ પાસે એક ઇકો કાર આગળ ચાલતી ટ્રકમાં અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમ ઇકો ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ સ્થળેથી મળતી માહિતી મુજબ પીપલધરાના અંજુમ સલીમ ખલીફા ઇકો કાર નં.જીજે.21.એકયુ.3976 લઈને નવસારીમાર્ગની મધ્યમાં પટ્ટાઓ લગાવવાની સાથે માર્ગની બંને બાજુ પણ સફેદ પટ્ટાઓ લગાવાઇ રહ્યાં છે. અહીં ઉલ્લેખનીય છે કે,માર્ગ ઉપર કિનારે લોકો ચાલે છે ત્યારે ઘણીવાર વાહનો તેમની સાથે ભટકાય છે.

 

અકસ્માત થાય છે આ સ્થિતિ ટાળવા માર્ગના કિનારે સફેદ પટ્ટાઓ લગાવાય છે.જેથી વાહન ચાલકોને વાહન પટ્ટાઓ સુધી જ હંકારવાની સૂચના અપાય છે અને પગપાળા ચાલતા લોકોને પટ્ટાની બીજી બાજુ ચાલવા સૂચના અપાય છે. અહીં ઉલ્લેખનીય છે કે,નવસારી પાલિકાએ શહેરમાં અનેક માર્ગો ઉપર સફેદ પટ્ટા લગાવી દીધા છે.જો કે કેટલાક માર્ગો ઉપર પટ્ટા લગાવવાનું બાકી છે ત્યાં આગામી દિવસોમાં સફેદ પટ્ટા લગાવનાર હોવાનું પાલિકા સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...