ડાંગની ગૌરીએ રામાયણની વાત કરી લોકોના દિલ જીત્યાં, PM થયા પ્રભાવિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ: ડાંગથી આવેલી ગૌરી સાદુલ વડાપ્રધાન સહિત હાજર તમામ લોકોના દિલ જીતી લીધા હતા. જ્યારે કિટ વિતરણ કાર્યક્રમ આગળ ધપી રહ્યો હતો ત્યારે બાળકી ગૌરી સાદુલ પણ તેમના સ્વજન સાથે કિટ લેવા પહોંચી હતી. એ વખતે નાની બાળાને વડાપ્રધાને ઉંચકી લીધી હતી અને માઈક સુધી લઈ આવી માઈક પાસે બેસાડી દીધી હતી. તેને રામાયણની વાત કરવાનું કહેતા ગૌરીએ રાજા દશરથ તથા તેના દીકરા ભગવાન રામના જીવન ચરિત્રની રામાયણની વાતો કરી હતી. જે સાંભળી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. વડાપ્રધાન પણ તેનાથી પ્રભાવિત થઈ ગયા હતા. અન્ય દિવ્યાંગોને પણ તેમણે સ્ટેજ પર ટ્રાઈસિકલને છેડે સુધી ખેંચીને દોરી ગયા હતા.
બાળકો સાથે મસ્તી કરતા જોવા મળ્યા મોદી, જૂઓ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...