તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લંડનની ગ્લોબલ સમીટમાં ચીખલીને આદર્શ ગામ તરીકે પ્રોજેક્ટ કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા સ્વપ્નને આધારે દેશના 100 સીટીને સ્માર્ટસીટી બનાવવાની યોજના આકાર લઇ રહી છે. નવસારીના સાંસદ સી.આર.પાટીલ નવસારી જિલ્લાના ચીખલીને દત્તક લઇને સ્માર્ટ વિલેજ બનાવવાની દિશામાં પ્રયત્નશીલ છે.ચીખલીને દત્તક લીધા બાદ એમના પ્રયત્નો થકી લંડનમાં યોજાયેલ ગ્લોબલ સમીટ ઓન સ્માર્ટ,સીક્યોર અને સસ્ટેનેબલ સીટીઝમાં ચીખલીને આદર્શગામ તરીકે પ્રોજેક્ટ કર્યું છે.
નવસારીના સાંસદે ચીખલીને દત્તક લીધું છે

ઇન્ડિયા સ્માર્ટ ગ્રીડ ફોરમ દ્વારા લંડનમાં યોજાયેલ સમીટમાં ચાર દિવસો સુધી વિવિધ વિષયના નિષ્ણાંતો ભારતમાં રહેલી તકો અને પડકારો વિશે ચિંતન કરશે.સમગ્ર યોજના પાછળ થનાર ખર્ચ માટે ફંડ લોન ક્યાંથી કેવી રીતે મળી રહે તે અંગે તજજ્ઞો પોતાના વિચારો રજુ કરશે.નવસારીના સાંસદ સી.આર.પાટીલે પોતે દત્તક લીધેલ ગામ ચીખલીને આદર્શગામ કેવી રીતે નિર્માણ થઇ શકે તેની યોજનાનું પ્રેઝેન્ટેશન આ સમીટમાં કર્યુ હતું.
આદર્શગામમાં છે આધુનિક બસ સ્ટેન્ડની સુવિધા, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો