તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારેલ પાસે ટ્રક-ટેન્કર વચ્ચે અકસ્માત, ક્લીનર સાઈડનો ભૂક્કો બોલી ગયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખારેલ: 24 કલાક વાહનવ્યવહારથી ને.હા.નં. 8 ઉપર ખારેલ ઓવરબ્રિજ નજીક એક ટ્રકચાલકે પાછળથી ટેન્કરમાં અથડાવતા અકસ્માત નોંધાયો હતો. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નહતી. બનાવની વિગત એવી છે કે વલસાડ તરફથી ટ્રક (નં. જીજે-09-ટી-6724) સુરત તરફ જતી હતી ત્યારે ખારેલ ઓવરબ્રિજ નજીક બપોરે 2.30 કલાકે આગળ ચાલતા ટેન્કરમાં ટ્રકચાલકે વાહન ઉપરનો કાબૂ ગુમાવતા ધડાકાભેર અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં ક્લીનર સાઈડનો ભૂક્કો બોલી ગયો હતો. ટ્રકમાં ક્લીનર ન હોવાને લઈને કોઈને ઈજા પહોંચી ન હતી. આ અકસ્માત બાદ ટેન્કરચાલક ટેન્કર લઈને જતો રહ્યો હતો. આ બનાવની કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી.
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો