તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં મહિલા સીઆરપીએફની સાઈકલ યાત્રા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_વિશ્વ મહિલા દિવસે સીઆરપીએફમાં કામ કરતી 30થી વધુ મહિલાઓ સ્ત્રી સશક્તિકરણના સંદેશ સાથે 8મી માર્ચે કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી સાઈકલ લઈને મુંબઈ જવા રવાના થઈ છે. ગતરોજ આ મહિલાઓની સાઈકલ યાત્રા નવસારી આવી પહોંચી હતી. આ યાત્રા 18મી માર્ચે મુંબઈ ખાતે પૂર્ણ થશે. મહિલાઓના નાજુક હાથ માત્ર પરિવારનું નહીં પણ બંદૂક પકડીને દેશની રક્ષા પણ કરી શકે છે તેવો સંદેશો આ મહિલાઓએ આપ્યો હતો.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો