તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાગરાના વિઠ્ઠલભાઈ આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલમાં 501 પતંગ ઉડાવશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મરોલીના સાગરા ગામે રહેતા અને વિશ્વકક્ષાએ નવસારીનું નામ પતંગ ઉડાડવાના ક્ષેત્રમાં ગુજતું કરનાર વિઠ્ઠલભાઈ દેલવાડીયા આ વર્ષે પણ વિવિધ સ્થળોએ યોજાયેલી પતંગ સ્પર્ધામાં ભાગ લેશે. તેમને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. 13 અને 14મીએ અમદાવાદનાં રીવર ફ્રન્ટ ખાતે વિઠ્ઠલભાઈ 501 પતંગ ...અનુસંધાન પાના નં. 2

પવન સારો હશે તો પુનઃ વિશ્વ રેકોર્ડની બરોબરી કરીશ
ચેન્નાઈમાં આવેલા સમુદ્ર કિનારે વર્ષો પહેલા 501 પતંગ ઉડાવીને વિશ્વ રેકોર્ડ અંકિત કર્યો છે. હવે 13-14 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે યોજાનારા મહોત્સવમાં 501 પતંગ ઉડાવવા માટેની હાલ તૈયારી કરી રહ્યો છું. મોસમ અનુકુળ અને પવન સારો હશે તો પુનઃ વિશ્વ રેકોર્ડની બરોબરી કરીશ. વિઠ્ઠલભાઈ દેલવાડીયા, પતંગબાજ, સાગરા ગામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો