તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી વિસ્તારમાં ઉત્કર્ષ મંડળના વસ્ત્રદાન, ઉદ્યાન સહિત વિવિધ કાર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી વિસ્તારમાં સ્વૈચ્છિક સંસ્થા ઉત્કર્ષ મંડળ પ્રમુખ હરેશ વશી અને સમગ્ર ટીમના પ્રયાસો થકી માનવતાના વિવિધ કાર્યો કરી રહ્યું છે. વસ્ત્રદાન સેતુ યોજના થકી જૂના સારા ઉપયોગી વસ્ત્રોનું દાન મેળવી જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવાનું ઉમદા કાર્ય કરે છે. નવસારીને ગ્રીન નવસારી બનાવવાની યોજના હેઠળ નવસારી સબજેલ કંપાઉન્ડમાં પડતર જમીનમાં ઉત્કર્ષ ઉદ્યાન ચબુતરો સહિત નિર્માણકાર્ય પૂર્ણતાને આરે છે. લીલાનગર કબીલપોર ચોવીસીના સોસાયટીની ખુલ્લી જમીન પર સોસાયટીના પ્રમુખ તથા ભાઈ-બહેનોને સહકારથી ઉત્કર્ષ મંડળ દ્વારા ઉત્કર્ષ ઉદ્યાન માટે વૃક્ષોનું વાવેતર કરાયું છે. અહીં યોજાયેલા ભૂમિપૂજન પ્રસંગે સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ, નગીનભાઈ અને દિલીપભાઈના હસ્તે ભૂમિપૂજન બાદ આશરે 50 જેટલા વૃક્ષોનું વાવેતર મંડળના પ્રમુખ અને સભ્યો દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો