તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા તાલુકાના લાકડબારી દૂધ ઉત્પાદક મંડળીના હોદ્દેદારો વરાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા તાલુકાના લાકડબારી ગામે આવેલી મહિલા સંચાલિત લાકડબારી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.ના હોદ્દેદારો માટે ઉમેદવારીપત્રો ભરાયા હતા, જેના ચૂંટણી અધિકારી વી.જે. ટેલરે કમળાબેન ગાંવિત, હંસાબેન ભોયા, વિમલબેન કુરકુટીયા, શકુબેન કુવર, શુકરીબેન સુરેશભાઈ, પાર્વતીબેન ગાંવિત, વનિતાબેન ગાંવિત, શુકરીબેન ભીમાભાઈ ચવટીયા, મધુબેન રાવતના ઉમેદવારીપત્રો મંજૂર કરી વ્યવસ્થા કમિટીના સભ્યો જાહેર કર્યા હતા. આ સભ્યોએ મંડળીના પ્રમુખ તરીકે શકુબેન જીવણભાઈ કુવર, મંત્રી તરીકે સોમાભાઈ સોન્યાભાઈ, ટેસ્ટર કમ કલાર્ક તરીકે ભરતભાઈ ગાંવિતની સર્વાનુમતે વરણી કરી હતી.

વરાયેલા લાકડબારી દૂધ મંડળીના હોદ્દેદારો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો