તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંસદામાં જૈન સંઘમાં ધર્મચક્ર તપની પૂર્ણાહુતિ પ્રસંગે શોભાયાત્રા નીકળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા | વાંસદા જૈન સંઘમાં પ.પૂ. દર્શનવલ્લભ સુરિશ્વરજી મહારાજની નિશ્રામાં ઐતિહાસિક ચતુવિર્ધ સંઘ સાથે ચાતુર્માસની પધરામણી થઈ હતી. ચાતુર્માસ દરમિયાન ધર્મચક્ર તપની આરાધના થઈ હતી. જેની પૂર્ણાહુતિ 29મીએ વાંસદા નગરમાં સવારે 7 કલાકે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાથી-ઘોડાની બગી, ભગવાનનો રથ, ડાંગી નૃત્ય, નાસિક ઢોલ-ઘેરૈયા જેવી અનેક કલાકૃતિઓની હાજરીમાં શોભયાત્રા નીકળશે.

અન્ય સમાચારો પણ છે...