વાંસદામાં બપોરે 2થી 4માં 35 મિ.મી. વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી રોજ દિવસ દરમિયાન પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડતા ચોતરફ પાણી પાણી થઈ જાય છે. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ રાહતનો દમ લીધો હતો. આજે બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં એમ 2 કલાકમાં 35 મિ.મિ. વરસાદ વરસતા રોડ ઉપર પાણી પાણી થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...