તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સચિન પાસે ટ્રેન અડફેટે અજાણ્યા યુવાનનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારી | સચિન રેલવે સ્ટેશન પાસે 10મી માર્ચના સાંજના સુમારે ત્યાં થી પસાર થતી ભાવનગર કોચીવલ્લી એક્સપ્રેસ ટ્રેન ની અડફેટે અંદાજે 25 વર્ષ ના એક અજાણ્યો ઈસમ આવી જતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। મરણ પામેલા અજાણ્યા ઇસમેં લાલ રંગનો આખી બાયનો શર્ટ,રાખોડી રંગની અડધી બનિયાન,કાળી જીન્સ પેન્ટ ,ભૂરા રંગનો જાંગીયો,ભૂરી પટ્ટી વાળા સેન્ડલ,બ્રાઉન કલરનો પટ્ટો ,તેમજ કાળા દોરામાં સફેદ ધાતુમાં લાલ મણીવાળું લોકેટ પહેરેલું છે. તેમજ તેના જમણા હાથની કલાઈ પાસે ૐ કોતરાવેલું છે. વ્સધુ માહિતી માટે નવસારી રેલવે આઉટ પોલીસ મથકના રમેશભાઈ દૌલતભાઈનો સંપર્ક કરવા જણાવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો