તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાઈ ગ્રા.પં.ને મકરસંક્રાંતિના મેળાની જગ્યાના બે લાખ ઉપજ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાઈ ખાતે મકરસંક્રાંતિના મેળાનું મહત્ત્વ વધુ હોવાથી લાખો શ્રદ્ધાળુઓ આ મેળાને માણવા ઉમટી પડતા હોય છે. મેળાની રંગત વિવિધ મનોરંજનના સાધનો તેમજ સ્ટોલો જમવાતા હોય છે. ઝુલા, ચકડોળ તેમજ તોરાતોરા, નાવડી જેવા મનોરંજનના સાધનો મેળાના આકર્ષક જમાવે છે. મેળા માટે ઉનાઈ ગ્રામ પંચાયત દ્વારા હરાજી કરીને મેળા માટે ટાંકી અને વાવની જગ્યા ફાળવવામાં આવી હતી પરંતુ હરાજીમાં બોલી બોલનારે પૈસા ન ભરતા પંચાયત કચેરી દ્વારા ફરીથી હરાજી રાખવામાં આવી હતી. આ હરાજીમાં કોઈએ ભાગ ન લેતા મુલતવી રાખવી પડી હતી. જોકે સમય ઓછો હોવાથી ગ્રામ પંચાયત બોડી દ્વારા ઓફસેટ કિંમત 2 લાખ રાખી સંતોષ શિવાજી સિંધેને ફાળવતા ગ્રામ પંચાયતને બે લાખની આવક થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો