તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહન અડફેટે ઉમરકુઈના આધેડનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા| વાંસદા-ધરમપુર માર્ગ પર આવેલા મીંઢાબારી ગામે પગપાળા જઈ રહેલા ઉમરકૂઈના આધેડને અજાણ્યા વાહને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામે પટેલ ફળિયામાં રહેતા શંકરભાઈ માંદુભાઈ ભગરીયા (ઉંમર વ. 50) સોમવારે સવારે 6 કલાકે વાંસદા-ધરમપુર માર્ગ પર આવેલા મીંઢાબારી ગામેલાકડાના ડેપો સામેથી જઈ રહ્યા હતા ત્યારેે અકસ્માત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો