તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જલાલપોર-વિજલપોરમાં વધુ બે બાઈકની ઉઠાંતરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જલાલપોર અને વિજલપોરમાં ઘર આગણામાં મુકેલ બે બાઈક ચોરી થઇ જતા જેની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી.વધુ તપાસ પોલીસ કરી રહ્યા છે. વિજલપોર રેલ્વે ફાટક પાસે કુંજ એપાર્ટમેન્ટમાં ધર્મવીર રાજારામ પ્રજાપતિ તેના પરિવાર સાથે રહે છે અને કામ માટે બાઈક નબર GJ21 BX 1921 ખરીદી હતી અને તેણે પોતાના પાર્કિંગમાં મૂકી હતી ત્યારે તા.9 માર્ચનાં રોજ રાત્રીના સમયે પાર્કિંગમાં મૂકી હતી ત્યારે કોઈ અજાણ્યા ચોરે સ્ટેરીંગ લોક તોડી અથવા ડુપ્લીકેટ ચાવી વડે લોક તોડી ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ જલાલપોર પોલીસ કરી રહી છે.

બીજી ઘટનામાં વિજલપોર ખાતે રહેતા સોમનાથ અરુણભાઈ પવારે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે તેમની બાઈક GJ21 AP 8988 ખરીદી હતી,પોતાની બાઈક પોતાના ઘરનાં આગણામાં મૂકી હતી જે તા.11 માર્ચનાં રોજ કોઈ અજાણ્યા ઇસમ રાત્રીના સમયે ડુપ્લીકેટ ચાવી વડે ખોલી ચોરી કરી ગયાની ફરિયાદ વિજલપોર પોલીસ મથકે ફરિયાદ આપતા વધુ તપાસ એસડી સાલુંકે કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો