તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજલપોરમાં બે બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો, બેની ધરપકડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિજલપોર પોલીસ માં તા.11 march નાં રોજ ચોરાયેલ બાઈક નાં ચોર ને વિજલપોર પોલીસે બે જ દિવસમાં ઝડપી પાડ્યો હતો વધુ તપાસ પોસઈ એસડી સાલુંકે કરી રહ્યા છે.

વિજલપોર વિસ્તારમાં 11 માર્ચનાં રોજ સોમનાથ અરુણ પવારે વિજલપોર પોલીસ મથકે ફરિયાદ આપી હતી કે તેમની બાઈક GJ21 AP 8988 તેમના મિત્ર અનુપસિંહ વાઘેલા ને કામ માટે આપી હતી તે તેમના ઘર આગણામાં મૂકી હતી ત્યારે કોઈ અજાણ્યા ચોરોએ બાઈક થઈ હતી. તેની તપાસ કરતા પોસઈ એસ.ડી સાલુંકેને બાતમી મળી હતી કે જે બાઈક ચોરી થઈ તે વિજલપોરનાં આંબેડકર નગર પાસેથી પસાર થનાર છે જેને લઈ ને મળેલ બાતમી ને આધારે વિજલપોર પોલીસે ચોરી ની બાઈક લઈ જતા બે યુવાનો ને ઝડપી પાડ્યા હતા.જેમાં એકે પોતાનું નામ હરી શંકર બાબુ તિવારી (રહે રામ નગર વિજલપોર ,ધંધો ટાઈલ્સ ઘસવાનો )અને રાજન બાજપાઈ (રહે.શ્યામ નગર વિજલપોર ધંધો ટાઈલ્સ ફીટીંગ )ને ઝડપી પાડ્યા હતા અને તેમણે ચોરી કર્યાની કબુલાત કરી હતી.પોલીસે બાઈક કબજે કરી આગળ ની તપાસ પોસઈ એસડી સાલુંકે કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો