તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા જતા શેરડીના ટેમ્પોથી ટ્રાફિક જામ થઈ ગયો હતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી-શામળાજી હાઇવે ઉપરથી વાંસદા તરફ જતી શેરડી ભરેલો આઈસર ટેમ્પો અચાનક રસ્તાની બાજુમાં જ ખોટકાયો હતો. ટેમ્પો ખોટકાતા ટ્રાફિકને અસર પહોંચી હતી. જોકે તાત્કાલિક ધોરણે ટેમ્પોની મરામત કરી ચાલક લઈ જતા ટ્રાફિક સમસ્યા હલ થઈ હતી. રાકેશ દુબે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો