તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક વિભાગે નિયમ ભંગના 29 કેસ કર્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા બુધવારે પણ ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા 29 જેટલા વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરીને કાર્યવાહી કરી હતી.

નવસારી જિલ્લામાં ટ્રાફિકના નિયમભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવા રેંજ આઈ.જી.ની સૂચના અનુસાર ટ્રાફિક વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ વોચ રાખીને ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. રાહદારીઓ તથા વાહન ચાલકોને અડચણરૂપ વાહનો મુકનારા, દારૂ પીને વાહન હંકારતા, પૂરઝડપે વાહન હંકારનારા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. નવસારી ટાઉનમાં 15, ગ્રામ્ય પોલીસમાં 4, વિજલપોરમાં 2, જલાલપોરમાં 1, ગણદેવીમાં 1,ખેરગામમાં 2, મરોલીમાં 1, વાંસદામાં 3 ટ્રાફિક નિયમન ભંગના કેસો કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો