તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1 લી માર્ચે ઊર્જા મંત્રીનો નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 66 કે.વી.બુટલાવ સબસ્ટેશન લોકાર્પણ કાર્યક્રમ તા.1.3.2019 નાં રોજ સવારે 11 કલાકે ગ્રામ પંચાયત કચેરી અને રાધાકૃષ્ણ મંદિર પાછળ, કુંભાર ફળિયા રોડ, બુટલાવ, નવસારી ખાતે ગુજરાત રાજ્યના ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના વરદ હસ્તે યોજાશે. આ અવસરે નવસારીના સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ચંચળબેન પટેલ તથા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મોહનભાઇ હળપતિ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો