તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે મૈત્રી પરિવારની સભા મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીમાં સિનિયર સિટીઝન માટેની સંસ્થા મૈત્રી પરિવારનું સંચાલિકા બહેનો હીના, સીમા, અંજુ, નયના, રચના અને પ્રેરણબેન સંચાલન કરે છે. નવા વર્ષની પ્રથમ સભા 5મી જાન્યુઆરી શનિવારે સાંજે 4 કલાકે પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમના સભાખંડમાં ચારપુલ નજીક નવસારીમાં મળશે. આ મહિનામાં જેઓનો જન્મદિવસ આવતો હોય તેવા સભ્યોને જન્મદિનની શુભેચ્છા અપાશે.

અન્ય સમાચારો પણ છે...