તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે બ્રહ્મદેવ બાપુના મંદિરની સાલગીરી ઉજવાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી | નવસારીમાં દશેરા ટેકરી ખાતે બ્રહ્મદેવ બાપુના મંદિરની 42મી સાલગીરી ઉજવાશે. જેમાં 13મીને શુક્રવારે સવારે 8 કલાકે યજ્ઞ થશે, ત્યારબાદ સવારે 10.30 કલાકે શોભાયાત્રા નીકળશે. બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ભક્તજનોને જણાવવાનું કે બ્રહ્મદેવ બાપુના દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા માટે બ્રહ્મદેવ બાપુ મંદિરના સંચાલક ભરતભાઈ પટેલે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો