તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી જિલ્લા આયોજન મંડળની જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક 20મીએ સાંજે 4.30 કલાકે નવસારી જિલ્લા કલેકટર આદ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. જિલ્લા આયોજન મંડળની કાર્યવાહક આયોજન સમિતિની સબંધિત તમામને સમયસર ઉપસ્થિત રહેવા જિલ્લા આયોજન અધિકારી, નવસારીની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો