પોલીસ સ્ટેશનની પાછળથી 3 જુગારી ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની પાછળ આવેલ કોટ મહોલ્લામાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ જુગારીયાઓની પોલીસે અટક કરી હતી. નવસારી ટાઉન પોલીસ મથકે ફરજ બજાવતા એલઆર પો.કો સંતોષ સુનીલભાઈને બાતમી મળી હતી કે કોટ મહોલ્લા પાછળ નવી પાણીની ટાંકી પાસે ત્રણ જણાં જુગાર રમી રહ્યા છે. બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...