તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જયાના જીવનમાં મનીષ આવતા મોકીદ સાથે ઝઘડો શરૂ થયો હતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજલપોરમાં પ્રણયત્રિકોણમાં થયેલી હત્યા પ્રકરણમાં ઝઘડાના મહત્વના કારણમાં જયા તેના ભૂતપૂર્વ પ્રેમી મોહંમદ મોકીદને મનીષનો જીવનમાં પ્રવેશ થયા બાદ છોડવા માંગતી હતી અને મરનાર મોહંમદ જયાને છોડવા ન માંગતો હોવાનું બહાર આવ્યું છે.

વિજલપોરમાં સોમવારે રાત્રે હાલ મુંબઇ રહેતા મોહંમદ મોકીદની તેની પ્રેમિકા જયાએ તેના હાલના પ્રેમી મનીષ સાથે મળી હત્યા કરતાં ચકચાર મચી હતી. આ દિવસે જયાને મોહંમદ સાથે ઝઘડો થયો અને ઝઘડો આગળ વધી ‘હત્યા’ સુધી પહોંચી ગયો હતો. અહીં પ્રશ્ન એ છે કે, આ પ્રણય ત્રિકોણમાં ઝઘડો શું હતોω

આ અંગે કેટલીક આધારભૂત માહિતીઓ મળી છે. જે મુજબ જયા બોરીચાને બે-અઢી વર્ષ પહેલાં તેની સાથે કામ કરતા અને વિજલપોરમાં નજીક જ રહેતા મોહંમદ મોકીદ સાથે પ્રેમ થઇ ગયો હતો. (જોકે જયા મોકીદ તેનો ભૂતકાળમાં સારો મિત્ર ....અનુસંધાન પાના નં. 2

પૂર્ણા નદીના પુલ પર લાશ નાંખી હતી.

અન્ય સમાચારો પણ છે...