લુન્સીકૂઇની ખાણીપીણીની લારીઓ જયાં ખસેડવાની વાત છે ત્યાં પણ સ્થાનિકોનો વિરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીના લુન્સીકૂઇ વિસ્તારમાં અનેક ખાણીપીણીની લારીઓ છે. આ લારીઓને પાલિકાએ જયશંકર પાર્ટી પ્લોટ નજીક ખલેડવાની સૂચના આપી હતી. આ સ્થાળંતર કરવાનો લારીવાળાઓ વિરોધ કર્યો હતોેો અને જયશંકર પાર્ટી પ્લોટ વિસ્તારના રહીશોએ પણ પોતાના વિસ્તારમાં આ લારીઓનો વિરોધ કર્યો હતો. વધુ અહેવાલ પાના નં. 4

અન્ય સમાચારો પણ છે...