તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મને ગમતું પુસ્તક અંતર્ગત મહિલા વાર્તાલાપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી સયાજી વૈભવ પુસ્તકાલયના નિરંતર કાર્યક્રમ મને ગમતુ પુસ્તક મહિલા વાર્તાલાપ અંતર્ગત 20મી એપ્રિલ શનિવારે સાંજે 6 કલાકે સયાજી વૈભવ સાર્જજનિક પુસ્તકાલયમાં વાર્તાલાપ યોજાશે. આ વેળા એટીકેટ, બિઝનેસ ટ્રેઈનર અને ઈમેજ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ પૂર્વીબેન શેઠ John Grayના પુસ્તક ‘MEN are from MARS, WOMEN are from VENUS’ પર વાર્તાલાપ આપશે.

અન્ય સમાચારો પણ છે...