તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગ જિલ્લા નેશનલ માસ્ટર એથ્લે.માં શિક્ષકે ભાગ લીધો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આંધ્ર પ્રદેશના ગંતુર જિલ્લા ખાતે તારીખ 5 થી 10 ફેબ્રુઆરી દરમિયાન 40 મી નેશનલ માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશીપ યોજાઇ હતી. જેમાં વાંસદા જિલ્લાના કોસમાળ શાળાના શિક્ષક જયેશભાઇ દીનુભાઇ પટેલ ત્રિપલ જમ્પ, લોંગ જમ્પની સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું તે બદલ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, જિલ્લા તાલુકા ભવન આચાર્ય સંઘ, ડાંગ જિલ્લા શિક્ષક સંઘ, તાલુકા જિલ્લા શિક્ષક સંઘ, કેન્દ્ર શિક્ષક ચિકાર અને મુખ્ય શિક્ષક SMC તરફથી શુભેચ્છા પાઠવી છે અને આગામી સ્પર્ધામાં ગૌરવપદ સિધ્ધિ હાંસલ કરે તેવી શુભ કામના પાઠવી હતી.

નેશનલ માસ્ટર એથલેટીક્સ સ્પર્ધામાં માસ્ટરની સિધ્ધી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો